________________
શ્રી તીર્થ વન ભક્તિમાળા,
૧૧૩ મુહપત્તિના પચીશ બેલ. સુત્ર અર્થ તવ કરી સદહું ૧, સમકિત મોહની ૨, મીશ્ર મેહની ૩, મિથ્યાત્વ મેહની પરીહરું જ, કામરાગ ૫, નેહરાગ ૬, દષ્ટિરાગ પરીહરું છે, સુદેવ ૮, સુગુરૂ, ૯, સુધર્મ આદરું, ૧૦, કુદેવ ૧૧, કુગુરૂ ૧૨ કુધર્મ પરીહરૂં ૧૩, જ્ઞાન ૧૪, દર્શન ૧૫, ચારિત્ર આદરે ૧૬, જ્ઞાન ૧૭, દર્શન ૧૮, ચારિત્ર વિરાધના પરીહરૂં ૧૮, મનગુપ્તિ ૨૦, વચનગુપ્તિ ૨૧, કાયગુપ્તિ આદરે ૨૨, મનદંડ ૨૩, વચનદ ૨૪, કાયદડ પરહરે ૨૫.
અંગના પચીશ બેલ. હાસ્ય ૧ રતી ૨ આરતી ૩ પરીહરુ, ડાબે હાથે પડીલેવા, ભય જ સેગ ૫ દુર્ગચ્છા ૬ પરીરું, જમણે હાથે પડી લેવા, કૃષ્ણ લેસ્યા ૭, નીલ લેમ્યા ૮ કાપિત લેસ્યા ૯ પરીરું, માથા ઉપર પડીલેવા, રસગારવા ૧૦, રિદ્ધિગારવ ૧૧, સાતા ગારવ ૧૨ પરીરું, મેઢે, પડીલેવા, માયા શલ્ય ૧૩, નીયાણ શલ્ય ૧૪, મિથ્યાત્વ શલ્ય ૧૭ પરહરું, છાતી આગળ પડીલેવા, કેધ ૧૬ ભાન ૧૭ પરીરું, પુંઠે ડાબે ખભે પડીલેવા. માયા ૧૮ લેભ ૧૮, જમણે ખભે પડી લેવા, પૃથ્વીકાય ૨૦ અપકાય ૨૧ તેઉકાય ૨૨ ની જયણું કરું, ડાબે ખભે પડીલેવા વાઉકાય ૨૩ વનસ્પતીકાય ૨૪ ત્રસકાય ની રક્ષા કરે, જમણે પગે પડીલેવા. (તે મધ સાધુ શ્રાવકને બેલ ૫૦ કહેવા અને લેસ્યા ૩ શલ્ય ૩ કષાય જ, એ દશ શિવાય ૪૦ બેલ સાધ્વી શ્રાવકાને કહેવા.
સામાયિક પારવાની વિધિ. ૧ ખમાસમણ દેવું, ૨ ઇરિયાવહીઆ, ૩ તસ્સઉત્તરી ૪ અન્નત્ય ઉસસિએણું, કહી પછી એક લોગસ્સને અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી લેગસ્સ પ્રગટ કહેવો. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહુપત્તિ પડી હું ” એમ કહી મુહુપત્તિ પડી લેતી, ખમાસમણ દઈ, ઇચ્છા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org