SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭૪ શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા અથ શ્રી સઝાય. - વૈરાગ્યની સઝાય છે ઉંચા મંદિર માળીયાં, સેડ વાળીને સુતો છે કહાડે કહાડો એને સહુ કહે, જાણે જજ ન હેતે ! એક દિવસ એવો આવશે, મને સબલોજી સાથે / ૧ / મંત્રી મળ્યા સર્વે કારીમા, તેનું કાંઈ નવ ચાલે II એક છે ર છે સાવ સેનાના સાંકળા પહેરણ નવનવ વાઘા છે ધળુંરે વસ્તર એના કર્મનું, તે તે શોધવા લાગ્યાં એક૩ ચરૂ કઢાઈ અતિઘણાં, બીજાનું નહીં લેખું / ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું એક ૪ કેનાં છોરૂ ને કેનાં વાછરૂ, કેનાં મા ને બાપ ! અંતકાળે જાવું જીવને એકલાં, સાથે પુષ્ય ને પાપ એક પ . સગીરે નારી એની કામિની, ઉભી ટગમગ જુએ છે તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી હુસકે રૂએ છે એક, I ૬ . વહાલાં તે વહાલાં શું કરે, વ્હાલાં વળાવી વળશે .. હાલાં તે વનનાં લાકડાં, તે તે સાથેજી બળશે I એક ૭ નહીં તાપી નહીં તુંબડી, નથી તરવાને આરે છે. ઉદયરત્ન પ્રભુ છમ ભણે. મને પાર ઉતારે છે. એક | ૮ | (૨) છે માનની સઝાય છે રે જીવ માન ન કીજીએ. માને વિનય ન આવે રે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005363
Book TitleTirth Varnan Bhaktimala
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1922
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy