________________
શ્રી તીર્થ વન ભક્તિમાળા,
૧૭૩
(૮) || સીમંધર સ્વામીની થાય છે શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ, અરિહંત સકળની, ભાવ ધરી કરૂં સેવ; સફળ આગમ ધારક, ગણધર ભાખિત વાણી, જયવંતી આણા, જ્ઞાનવિમળ ગુણ ખાણી
(૯) | શ્રી. પંચતીર્થ થાય છે અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વેરૂં; વાસુપૂજ્ય ચંપાનેર સિદ્ધા, નેમ રેવા ગિરિવરૂં, સમેત શિખરે વીસ જિનવર, મેક્ષ પત્યા મુનિવરૂ, વીશ જિનવર નિત્ય વંદ, સમય સંઘ અહંકારે
(૧૦૦) શ્રી જિનેશ્વર ઇગવાનની થેય ના ભાવે કરીને પુજ્ય, શ્રી જિનેશ્વર દેવા, નમું નિત્ય નેહે, આપ તુમ સેવા તુજ મુખડું દીઠે, થાય આનંદ ભારી, કેવળી મક્ષ રાયા, વિશ્વ કીર્તિ વધારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org