SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા અન્ય પ્રકાશનો ૧. યોગવિંશિકા - ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. ૨. યોગશતક - સ્વોપmટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન. * ૩. શ્રી જૈન ધર્મના મોલિક સિદ્ધાન્ત - નવકારથી સામાઈયવયજુર સુધીના સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નથી, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. કી ૪. શ્રી જેન તત્ત્વ પ્રકાશ - દેવસી-રાઇઅપ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી વિવેચન. જેન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ - જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા - પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્નઉત્તરોનો સુંદર સંગ્રહ. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક) - સરળ ગુજરાતી વિવેચન. દ્વિતીય કર્મગ્રન્થ (કમસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન. ૯. વૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ)-સરળ ગુજરાતી વિવેચન. SS ૧૦. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ) - સરળ ગુજરાતી વિવેચન. ૧૧. પંચમ જર્મગ્રન્થ (શતક):-પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત / સો ગાથાના શતક નામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ શબ્દાર્થ-સંસ્કૃત CPS છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન સહ. ૧૨. છઠ્ઠો કર્મગ્રન્થ (સમતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત (4) છાયા સાથે ગુજરાતી સરળવિવેચન સહ. ૧૩. પૂજા સંગ્રહ સાર્થ:- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે. GA૧૪. ખાત્રપૂજા સાથે પૂ.વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. આ ૧૫. સમ્યકત્વના સડસઠ બોલની સક્ઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા બ્ર સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy