SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | અનુક્રમણિકા અનુક્રમણિકા વિષય ગાથા નં. ૧ ઉપયોગનું નિરૂપણ. ૨ પ્રમાણાત્મક જ્ઞાન - સામાન્ય અને વિશેષનું નિરૂપણ. દર્શનઉપયોગ ઔપમિકાદિ ભાવોથી અનુવિદ્ધ હોય છે અને જ્ઞાનનો ઉપયોગ દર્શનથી અનુવિદ્ધ હોય છે તેની સ્થાપક સૂક્ષ્મ યુક્તિ. મનઃપર્યવજ્ઞાન સુધી દર્શનની પૃથક્ પ્રાપ્તિ, કેવલજ્ઞાનમાં દર્શન જ્ઞાન સમાન. કેવલજ્ઞાન અને કેવલદર્શનને પૃથક્ સ્વીકારનાર પૂર્વપક્ષની યુક્તિ અને નિરાકરણ. ૩ ૪ ૫ ૬ ૭-૮ ૯ ૧૦ ૧૧ ૧૨-૧૩ ૧૪ સાકાર-અનાકાર ઉપયોગનો એકાંતથી ભેદનો અભાવ. ક્રમઉપયોગ-અક્રમઉપયોગ સ્વીકારવામાં કેવલીને પ્રાપ્ત થતો દોષ. જ્ઞાન-દર્શનના વિષયની સમાન સંખ્યા હોવાથી કેવલજ્ઞાનકેવલદર્શનરૂપ એકઉપયોગની સ્થાપક યુક્તિ. ૧૫ | ચતુર્ગાનીના દૃષ્ટાંતથી કેવલજ્ઞાન-કેવલદર્શનના ભેદની સ્થાપક યુક્તિ, કેવલજ્ઞાનના દૃષ્ટાંતથી જ કેવલજ્ઞાન-કેવલદર્શનની એકરૂપે સ્થાપક યુક્તિ. મતિ આદિ ચાર જ્ઞાનોમાં અસર્વાર્થતા હોવાથી જ્ઞાન-દર્શનનો ભિન્ન ઉપયોગ. કેવલજ્ઞાન-કેવલદર્શનમાં સર્વાર્થ વિષયતા હોવાથી જ્ઞાન-દર્શનરૂપ એકઉપયોગ. જ્ઞાન-દર્શનરૂપ એકઉપયોગને સ્વીકારવામાં આગમના વિરોધનું સ્થાપન, મનઃપર્યવજ્ઞાનમાં પણ દર્શન સ્વીકારની યુક્તિ. ૧૬ ૧૭ કેવલજ્ઞાન-કેવલદર્શનને સમકાલ સ્વીકારવાની યુક્તિ. કેવલજ્ઞાનથી કેવલદર્શનને પૃથક્ અસ્વીકારની યુક્તિ. કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસર સ્વીકારવામાં આગમનો વિરોધ. કેવલજ્ઞાન-કેવલદર્શનનો ક્રમઉપયોગ, અક્રમઉપયોગના નિવારણપૂર્વક કેવલજ્ઞાન-કેવલદર્શનને એકરૂપે સ્વીકારવાની યુક્તિ. કેવલજ્ઞાન-કેવલદર્શનરૂપ એક ઉપયોગ સ્વીકારવાથી જ સર્વજ્ઞતાનો સંભવ. કેવલજ્ઞાન-કેવલદર્શન ક્રમસર સ્વીકારનાર, એક કાળમાં સ્વીકારનાર અને એક ઉપયોગરૂપે સ્વીકારનાર - એ ત્રણેનું સમાલોચન. ૧૮ Jain Educationa International For Personal and Private Use Only પાના નં. ↓ ૧-૭ ૮-૧૨ ૧૨-૧૭ ૧૭-૨૮ ૨૮-૩૨ ૩૨-૩૪ ૩૪-૪૪ ૪૫-૪૭ ૪૭-૫૨ ૫૨-૫૬ ૫૬-૬૧ ૬૧-૬૪ ૬૪-૬૮ ૬૮-૭૦ ૭૧-૭૮ ૭૮-૮૧ www.jainelibrary.org
SR No.005360
Book TitleSammati Tark Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy