________________
૧૦૮
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | ગાથા-૨૯-૩૦ ટીકાર્ય :
યદિસ્કૃષ્ટ ..... નશક્તોડયુપપુ: || જે કારણથી અસ્કૃષ્ટ આબુ આદિ ભાવો અવધિજ્ઞાનને પ્રત્યક્ષ થાય છે. જેમ ચક્ષુદર્શનને રૂપ સામાન્ય પ્રત્યક્ષ થાય છે, તેથી ત્યાં જ અવધિજ્ઞાનમાં જ, ‘દર્શન’ શબ્દ પણ ઉપયુક્ત છે. 0૨/૨૯il. ભાવાર્થ :
જેમ શ્રુતજ્ઞાન અસ્પષ્ટ અર્થ વિષયક છે તેમ અવધિજ્ઞાન પણ અસ્પષ્ટ અર્થવિષયક છે અને ગ્રંથકારશ્રીએ કહ્યું કે, શ્રુતજ્ઞાનના વિષયભૂત અર્થો અસ્પષ્ટ હોવા છતાં ઇન્દ્રિયથી પ્રત્યક્ષ નથી માટે શ્રુતજ્ઞાનને દર્શન નથી. તે પ્રમાણે અવધિજ્ઞાનથી દેખાતા પદાર્થો પણ ઇન્દ્રિયો કે આત્મપ્રદેશોને સ્પષ્ટ નથી અને ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ નથી માટે અવધિદર્શન નથી. એમ સ્વીકારવાની આપત્તિ આવે. તેના સમાધાન રૂપે ગ્રંથકારશ્રી કહે છે – અવધિજ્ઞાનના વિષયભૂત અણુ આદિ પદાર્થો અસ્પષ્ટ હોવા છતાં આત્મપ્રદેશથી પ્રત્યક્ષ છે, જેમ બાહ્ય પદાર્થમાં રહેલું રૂપ ચક્ષુથી પ્રત્યક્ષ છે, માટે અવધિજ્ઞાનમાં ‘દર્શન’ શબ્દનો પ્રયોગ થાય છે અર્થાત્ પ્રથમ અવધિદર્શન થાય છે, ત્યારપછી અવધિજ્ઞાન થાય છે તે પ્રકારે દર્શન અને જ્ઞાનનો વિભાગ છે. ||૨/૨ અવતરણિકા :
केवलावबोधस्तु ज्ञानदर्शनोपयोगद्वयात्मको ज्ञानमेव सन् दर्शनमप्युच्यत इत्याह - અવતરણિકાર્ય :
વળી, જ્ઞાનદર્શન ઉપયોગદ્વયાત્મક એવો કેવળતો બોધ, જ્ઞાન જ છતું દર્શન પણ કહેવાય છે. એ પ્રમાણે કહે છે -
ગાથા :
जं अप्पुढे भावे जाणइ पासइ य केवली णियमा । तम्हा तं णाणं दंसणं च अविसेसओ सिद्धं ।।२/३०।।
છાયા :
यस्मादस्पृष्टान् भावान् जानाति पश्यति च केवली नियमात् ।
तस्मात्तज्ज्ञानं दर्शनञ्चाविशेषतः सिद्धम् ।।२/३०।। અન્વયાર્થ
નં જે કારણથી, પુર્વે ભાવે અસ્પૃષ્ટ ભાવોને, વત્ની-કેવળી, વિમા નિયમથી, ખારૂ પાસ =જાણે છે અને જુએ છે, તદા તે કારણથી, તંતે કેવળના અવબોધરૂપ તે, પITvi હંસ ા=જ્ઞાન અને દર્શન, વિસનો=અવિશેષથી અભેદથી, સિદ્ધ=સિદ્ધ છે. ૨/૩૦ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org