________________
૪૦
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૯ ગાથાર્થ -
તે કારણથી પૂર્વ ગાથામાં કહ્યું કે પરસ્પર અનાક્રાંત એવા દ્રવ્યનું અને પર્યાયનું પ્રતીયમાનપણું છે તે કારણથી, દ્રવ્યાર્થિક એ પ્રમાણેનો શુદ્ધ જાતિવાળો નય નિયમથી નથી અને પર્યાયાર્થિક નામવાળો શુદ્ધ જાતિવાળો કોઈ નય નિયમથી નથી, ભજનાથી જ વિશેષ છે. II૧/૯II ટીકા :
तस्माद् द्रव्यार्थिकः इति नयः शुद्धजातीयः विशेषविनिर्मुक्तो नास्ति नियमेन इत्यवधारणार्थः, विषयाभावेन विषयिणोऽप्यभावात् न च पर्यायार्थिकोऽपि कश्चिन्नयः-'नाम' इति प्रसिद्धार्थः नियमेन शुद्धस्वरूपः सम्भवति, सामान्यविकलात्यन्तव्यावृत्तविशेषविषयाभावेन विषयिणोऽप्यभावात् यदि विषयाभावाद् इमो नयौ न स्तः यदुक्तम् 'तीर्थकरवचनसङ्ग्रह' इत्यादि तद् विरुध्यत इत्याह"भयणाय उ विसेसो" भजनायास्तु-विवक्षाया एव विशेष:-'इदं द्रव्यम् अयं पर्यायः' इत्ययं भेदः तथा तभेदाद् विषयिणोऽपि तथैव भेद इत्यभिप्रायः, भजना च-सामान्यविशेषात्मके वस्तुतत्त्वे उपसर्जनी-कृतविशेषं यद् अन्वयिरूपं तद् 'द्रव्यम्' इति विवक्ष्यते यदा तदा द्रव्यार्थिकविषयः, यदा तूपसर्जनी-कृतान्वयिरूपं तस्यैव वस्तुनो यद् असाधारणं रूपं तद् विवक्ष्यते तदा पर्यायनयविषयस्तद् મવતીતિ ૨/ ટીકાર્ય :
તસ્માન્ ..... મવતીતિ છે તે કારણથી=પૂર્વ ગાથામાં કહ્યું કે પરસ્પર અનાક્રાંત એવા દ્રવ્યનું અને પર્યાયનું અપ્રતીયમાનપણું છે તે કારણથી, વિશેષથી રહિત એવો શુદ્ધજાતિવાળો દ્રવ્યાર્થિકાય નિયમથી નથી; કેમ કે વિષયના અભાવને કારણે=વિશેષથી રહિત એવા શુદ્ધ જાતિવાળા દ્રવ્યરૂપ વિષયના અભાવના કારણે, વિષયીનો પણ અભાવ છે એ પ્રકારના જ્ઞાનનો પણ અભાવ છે. અને પર્યાયાધિક પણ કોઈ વય નિયમથી શુદ્ધ સ્વરૂપવાળો સંભવતો નથી; કેમ કે સામાન્યથી વિકલ એવા અત્યંતવ્યાવૃતવિશેષરૂ૫ વિષયનો અભાવ હોવાના કારણે વિષયી એવા પર્યાયાસ્તિકાયના જ્ઞાનનો પણ અભાવ છે. જો વિષયના અભાવને કારણે આ બે જયો નથી તો જે “તીર્થકર વચન સંગ્રહ ઇત્યાદિ ગાથા-૩માં કહેવાયું તેનો વિરોધ થશે એથી ગાથામાં કહે છે ભજતાથી જ વિશેષ છે=વિવેક્ષાથી જ વિશેષ છે. કેવા પ્રકારનો વિશેષ છે ? તે સ્પષ્ટ કરે છે – ‘આ દ્રવ્ય છે અને આ પર્યાય છે' એ પ્રકારનો આ ભેદ છે અને તેના ભેદથી=વિષયના ભેદથી, વિષથી એવા જ્ઞાનનો પણ તે પ્રકારે જ ભેદ છે=વિવક્ષાથી જ ભેદ છે, એ પ્રકારનો અભિપ્રાય છે.
ભજનાને સ્પષ્ટ કરે છે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org