SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૧ | પ્રથમ કાંડ | ગાથા-૨ ભાવાર્થ : પ્રથમ ગાથામાં કહ્યું કે ભગવાનનું શાસન સ્વતઃ સિદ્ધ છે, તેથી તેનાથી જ અતીન્દ્રિય પદાર્થોનો બોધ થઈ શકે છે. માટે ગ્રંથકારશ્રી દ્વારા રચાયેલ પ્રકરણ વગર પણ ભગવાનના શાસનથી અતીન્દ્રિય પદાર્થની પ્રાપ્તિ હોવાના કારણે ગ્રંથકારશ્રી વડે રચાયેલ પ્રકરણ નિપ્રયોજન છે, એવી કોઈકને શંકા થાય. તેના નિવારણ માટે “સમયપરમત્ય' ઇત્યાદિ ગાથાસૂત્ર વડે સમ્મતિતક પ્રકરણની રચનાના પ્રયોજનને કહે છે – ગાથા : समयपरमत्थवित्थरविहाडपज्जुवासणसयत्रो । आगममलारहियओ जह होइ तमत्थमुन्नेसु ।।१/२।। છાયા : समयपरमार्थविस्तरविहाटपर्युपासनसकर्णः । आगममलारहदयो यथा भवति तमर्थमुन्नेष्ये ।।१/२।। અન્વયાર્થ : ગામમનારદિયો આગમમાં મલાર હદયવાળો=આગમમાં મંદબુદ્ધિવાળો, યથા સમયપરમર્થવિસ્તરવિદટપક્પાસન ભવતિ જે પ્રમાણે સમયના=આગમના, પરમાર્થના વિસ્તારના પ્રકાશક એવા લોકની પર્યાપાસનામાંકવ્યાખ્યાનમાં, સકર્ણ થાય તેના અર્થતા અવધારણમાં પટુ થાય, તમન્થમુસુતે અર્થને હું પ્રતિપાદન કરીશ. II૧/રા ગાથાર્થ : આગમમાં મલાર હૃદયવાળો=આગમમાં મંદબુદ્ધિવાળો, જે પ્રમાણે સમયના=આગમના, પરમાર્થના વિસ્તારના પ્રકાશક એવા લોકની પર્યાપાસનામાંકવ્યાખ્યાનમાં, સકર્ણ થાય તેના અર્થના અવધારણમાં પટુ થાય, તે અર્થને હું પ્રતિપાદન કરીશ. ll૧/રા. ટીકા : अत्र च 'आगममलारहृदय' इत्यनुवादेन 'समयपरमार्थविस्तरविहाटजनपर्युपासनसको यथा भवति तमर्थमुन्नेष्ये' इति विधिपरा पदघटना कर्त्तव्या । पदार्थस्तु मलमिव आरा-प्राजनकविभागो यस्यासौ मलारो गौर्गली, आगमे तद्वत् कुण्ठं हृदयं यस्य-तदर्थप्रतिपत्त्यसामर्थ्यात्-असौ तथा मन्दधीः, सम्यगीयन्ते परिच्छिद्यन्तेऽनेनार्था इति समय आगमः, तस्य परमोऽकल्पितश्चासावर्थः समयपरमार्थः, तस्यो विस्तरो-रचनाविशेषः-शब्दार्थयोश्च Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005359
Book TitleSammati Tark Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy