SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ -એટલે કુદરતે સંહારનું શસ્ત્ર પોતાના હાથમાં રાખ્યું છે અને તે એને બરાબર ઉપગ કરે છે. આકાશી ગણિતમાં ગુણકારની આ વિરાટ શક્તિ ખૂબ જ કામ લાગી છે અને આજે પણ લાગી રહી છે. આ પ્રકરણ પૂરું કરતાં પહેલાં એટલું જણાવી દઈએ કે ગુણાકાર ગમે તેટલે મોટો હોય તે પણ એ ની મર્યાદા છોડતો નથી. વધારે સ્પષ્ટ કહીએ તો ગુણ્યના આંકડાને સરવાળે કરીએ, તેને ગુણકના આંકડાના સરવાળાથી ગુણીએ અને જે રકમ આવે તેને ૯ થી ભાણતાં જેટલા શેષ વધે તેટલા જ ગુણાકારના પરિણામના આંકડાનો સરવાળો કરીને ૯- થી ભાગતાં શેષ વધે. એમાં જરા પણ ફેર પડે નહિ. ફેર પડે તે જાણવું કે ગુણાકારમાં ક્યાંક ભૂલ છે. દાખલો : ૧૨૪૭ ગુણ્ય. ૧ + ૨ + ૪ + ૭ = ૧૪ ૪૩૬૫ ગુણાંક ૩ + $ + પ = ૧૪ ૬૨૩૫ ૧૪ x ૧૪ = ૧૯૬ - ૯ ૭૪૮૨૪ ૨૧ ભાગફળ, છ શેષ. ૩૭૪૧૪ ૪૫૫૧૫૫ પરિણામ : ૪ + ૫ +૫ + ૧ + ૫ + ૫ = ૨૫ ૨૫ = ૯, ૨ ભાગફળ, ૭ શેષ. બંને શેષ સરખા છે, તેથી ગુણાકાર બરાબર છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy