SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ (૧૨) ર૩ + ૨ = ૨૫ ૨૦૪૮ ૮ ૨ = ૪૦૯૬ (૧૩) ૨૫ + ૨ = ૨૭ ૪૦૯૬ ૪૨ = ૮૧૯૨ (૧૪) ૨૭ + ૨ = ૨૯ ૮૧૯૨ ૪ ૨ = ૧૬૩૮૪ (૧૫) ૨૯ + ૨ = ૩૧ ૧૬૩૮૪૪ ૨ = ૩ર૭૬૮ (૧૬) ૩૧ + ર = ૩૩ ૩ર૭૬૮ ૪૨ = ૬૫૫૩૬ ૧ માં રેજ બેની વૃદ્ધિ | ૧ રોજ બેવડા જાય તે થાય તે મા દિવસે ૩૩ | સેળમા દિવસે પપ૩૬ થાય. થાય. સામાન્ય વૃદ્ધિ અને ગુણનને આ તફાવત સમજાવવા માટે જુદા જુદા દેશમાં જુદી જુદી કથાઓ પ્રચલિત છે. તે માટે આપણે ત્યાં “ભાટના ચેખા”ની કથા કહેવાય છે. એક વાર કઈ ભાટે રાજસભામાં જઈ ઘણાં જ સુંદર, કવિતે લલકાર્યા. આથી રાજા ખુશ થયે અને તેણે ભાટને ઈનામ માગવા કહ્યું. ભાટ ઘણો ચતુર હતું. તે હાથ આવેલી તક કેમ જવા દે? પરંતુ તેણે અત્યંત નમ્રતા ધારણ કરીને કહ્યું. “મહારાજ! મારે વિશેષ જોઈતું નથી, માત્ર છ માસ સુધી ચોખાને બમણે દાણ આપે. એટલે આજે ૧, આવતી કાલે ૨, ત્રીજા દિવસે જ, એમ રોજ બમણા.” રાજાએ કહ્યું : “આમાં શી મેટી વાત છે? જે તારી ઈચ્છા આવી જ હોય તે તને એ પ્રમાણે ચેખા આપીશ.” . રાજાએ કોઠારીને હુકમ કર્યો કે તમારે “આ ભાટને જ ચેખાને બમણે દાણે આપ.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy