SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - કેવી રીતે શોધી કાઢયું?” એ પ્રશ્ન તેના મનમાં ઘેળાયા છે, પરંતુ ગણિતજ્ઞ તે આ વસ્તુ બહુ સરળતાથી શોધી. કાઢે છે. તેને એ ખબર છે કે ગમે તે રકમ ધારી હશે પણ તેને આખરી અંજામ લ્માં આવશે અને તેમાં ૭ ઉમેરવાથી એ સંખ્યા ૧દની બનશે. હવે મિત્રે ૨૮ કહ્યા, એટલે તેણે ૧૨ ઉમેર્યા હશે, એ નક્કી થયું. આ ૧૨ એટલે ૧૯૧૨, તે કંઈ ૧૮૧૨ સંભવે નહિ. હવે જે મનુષ્ય ૧૯૧૨માં જન્મ્યો હોય, તેને ૧૯૯૪ની સાલમાં પર વર્ષ થાય, એ દેખીતું છે, પણ આ રીતે તેની રજૂઆત કરવાથી વિસ્મયનું વાતાવરણ જામે છે અને ગણિતનું ગૌરવ વધે છે. છે. કરજ s vir : # Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy