SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૩૬(૪ ૩૬ બીજો દાખલ ૧૫૬. આમાંથી નીચે મુજબ સંખ્યાઓ બની શકે છેઃ ૧૬૫, ૫૧૬, ૫૬૧, ૬૧૫, ૬૫૧. હવે આ બધી રકમે ૧૫૬ કરતાં મોટી છે, એટલે તેમાંથી ૧૫૬ બાદ કરવા જોઈએ. ૧૬૫ -૧પ૬ ૦૦૯ અહીં ૯ પોતે જ હાજર છે. ૫૧૬ -૧પ ૩૬૦ આ સંખ્યાને ૯ થી નિઃશેષ ભાગી શકાય છે. ૯ ! ૩૬૦ | ૪૦ ૦૦ ૦. પ૬૧ –૧૫૬ ૪૦૫ આ સંખ્યાને ૯ થી નિઃશેષ ભાગી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy