SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પૂરાં ઊંટ પંચાવના, પ્રૌઢા હાથી પાંચ ચાલીશ અશ્વ અતિ એપતા, શ્યામાં માને સાચ. + ' + ' + + હોથી સત્તાવીશ ને, સત્તર ઊંટ સુજાણ અધા છપ્પન ભતા, માને એહ પ્રમાણ પહેલા વિકલ્પ પ્રમાણે ૪૮ અશ્વ ૬ મણ (૫ શેર લેખે) ૩૬ ઊંટ ૫૪ મણ (દેઢ મણ લેખે) ૧૬ હાથી ૪૦ મણ (અઢી મણ લેખે ૧૦૦ જનાવર ૧૦૦ મણ બીજા વિકલ્પ પ્રમાણે ૫૫ ઊંટ ૮ર મણ (દેઢ મણ લેખે) ૫ હાથી ૧૨ મણ (અઢી મણ લેખે) ૪૦ અશ્વ ૫ મણ (પાંચ શેર લેખે) ૧૦૦ જનાવર ૧૦૦ મણ ત્રીજા વિકલ્પ પ્રમાણે ૨૭ હાથી ૬૭ મણ (અઢી મણ લેખે). ૧૭ ઊંટ ૨પા મણ (દેઢ લાખ લેખે) પ૬ અશ્વ ૭ મણ (પાંચ શેર લેખે) ૧૦૦ જનાવર ૧૦૦ મણ [ ૧૪] પ્રથમ બંનેએ ૧ રૂપિયાની ૯ મણ જુવાર વેચવાને નિર્ણય કર્યો. તે અનુસાર પહેલાએ ૧૧ રૂપિયાની ૯૯ મણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy