SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧ ] રાત્રિના ૯. તે વખતે રાત્રિના ૧૨ વાગવામાં ૩ કલાક બાકી હતા. તેમાં ૬ ઉમેરીએ તા ૯ થાય. આવા દાખલામાં રીત એ છે કે ૧૨ + ૬ = ૧૮ + ૨ = ૯. ધારો કે કનુએ એમ કહ્યું હાત કે ‘ રાત્રિના ૧૨ વાગવામાં જેટલા બાકી છે, તેમાં ૫ ઉમેરીએ તેટલા વાગ્યા છે.' તે આ રીત પ્રમાણે ૧૨ + ૫ = ૧૭ + ૨ = ૮૫ જવામ આ વખતે રાત્રિના ૧૨ વાગવામાં ા કલાક બાકી હતા અને તેમાં પ ઉમેરતાં ૮! થાય. આવત. [ ૧૨ ] ૮ ભેંસ, ૪૪ ગાય અને ૪૮ મકરી. તેના દૂધના હિસાબ આ રીતે થાય : ૮ ભેંસ ૧૬૩ ૩૨ શેર દૂધ (૪ શેર લેખે) ૪૪ શેર દૂધ (૧ શેર લેખે ) ૨૪ શેર દૂધ (અર્ધા શેર લેખે ) ૧૦૦ શેર દૂધ. [ ૧૭ ] આ કોયડાને ઉત્તર ત્રણ રીતે પ્રાપ્ત થાય છે. તે ૪૪ ગાય ૪૮ બકરી ૧૦૦ પશુ આ પ્રમાણે : અડતાલીશ તે અશ્વ છે, છત્રીશે ઊંટ સાર; સાળ જ કહીએ હાથીઆ, તે માને નિરધાર. + + + Jain Educationa International * For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy