SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ રકમ ઉમેરવામાં આવે તે એવી હેવી જોઈએ કે ભાગવા છતાં શેષ વધે. દાખલા તરીકે ૨૨ ઉમેરીએ અને ૧૪થી ભાગીએ તો ૮ વધવાના એ નિઃશંક. તેને ૩૦થી ગુણીએ તો ૨૪૦ જ આવે. આજ રીતે ૨૬ ઉમેરીને ૧૬ થી ભાગીએ તો ૧૦ વધાવાના એ નિઃશંક. તેને ૨૪ થી ગુણએ તો પરિણામ ૨૪૦ જ આવે. તથા ૪૦ ઉમેરીને ૧૧ થી ભાગીએ તો ૭ વધવાના એ નિઃશંક. તેમાં પ ઉમેરીએ તો ૧૨ થાય. તેને ૨૦ થી ગુણએ પરિણામ ૨૪૦ આવે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy