SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧) ૧૭૪૪૨ (૧૫૮૫ ૧૧ S | - ૨ ૭ શેષ ૪ ૨૦ ૨૪૦ વ્યક્તિઓએ ગમે તે સંખ્યા ધારી હોય, પણ આ રીતે ગણિત કરાવવાથી તેનું પરિણામ ૨૪૦ જ આવશે. આનું રહસ્ય એ છે કે કેઈ પણ સંખ્યાને એક રકમથી ગુણ અને તેના અવયવ વડે ભાગીએ તો શેષ ૦ વધે છે, એટલે ૭૦ થી ગુણને ૧૪ વડે ભાગીએ, ૬ થી ગુણીને ૧૬ વડે ભાગીએ કે ૧૫૪ થી ગુણીને ૧૧ વડે ભાગીએ તેમાં તે શેષ ૦ જ આવવાનું. હવે તેમાં જે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005358
Book TitleGanit Chamatkar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1973
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy