SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ગણિત-રહસ્ય - હવે જિજ્ઞાસુએ બંને હાથમાં બેકી એટલે ડાબા હાથમાં ૧૪ અને ૧૬ ની સંખ્યા ધારી હતી, તો શું પરિણામ આવત, તે જોઈએ. ૧૪ ડાબા હાથની સંખ્યા X ૨૦ ૨૮૫ ૪ ૫ ૧૪૨૫ + ૧૬ જમણુ હાથની સંખ્યા ૧૪૪૧ + ૪ ૧૪૪૫ છેડે એકી આવી છે, માટે બંને હાથમાં બેકી હેવી જોઈએ. જિજ્ઞાસુએ બંને હાથમાં માત્ર એક અંકની એકી કે બેકી સંખ્યા ધારી હોય તે પણ આ જ પ્રમાણે ઉત્તર આપી શકાય છે, પણ ત્યાં પ્રથમ પગથિયે ૨૦ ને બદલે માત્ર ૨ થી ગુણાકાર કરાવો. જેમકે ડાબા હાથમાં ૫ અને જમણે હાથમાં છ ની સંખ્યા ધારી છે, તે તેનું ગણિત નીચે પ્રમાણે થશે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy