SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ એકી-બેકીના આકર્ષક પ્રયોગો પ્રયોગ પહેલે એક હાથમાં એકી સંખ્યાની કેડી રાખે અને બીજા હાથમાં બેકી સંખ્યાની કેડી રાખે. ધારો કે તમે જમણે હાથમાં ૩ કોડી લીધી છે અને ડાબા હાથમાં ૪ કેડી લીધી છે. અહીં ગણિતજ્ઞ સૂચના આપે છે કે તમારા જમણા હાથમાં રહેલી કેડીને ૭ થી ગુણે અને ડાબા હાથમાં રહેલી કેડીને ૧૨ થી ગુણે, તે બંનેને સરવાળે કરે અને જે પરિણામ આવે તે જાહેર કરે. અહીં જિજ્ઞાસુ નીચે પ્રમાણે ગણિત કરે છે. જમણે ડાબે હાથ ૩ હાથ ૪ Xv x ૧૨ ૨૧ ૨૧ + ૪૮ = ૬૯ ઉત્તર ૬૯ મળતાં જ ગણિતજ્ઞ કહે છે કે તમારા જમણું હાથમાં એકી છે અને ડાબા હાથમાં બેકી છે. જ્યાં બે જે વસ્તુઓને નિર્ણય કરવાનું હોય, તેમાં એકને નિર્ણય કરવાથી બીજાને નિર્ણય આપોઆપ થાય છે એટલે કે જમણા હાથમાં એકી હોય તે ડાબા હાથમાં બેકી હેય અને જમણા હાથમાં એકી હોય તે ડાબા હાથમાં એકી હાય, એ નિશ્ચિત છે. પરંતુ આ ગુણાકારની રકમ પરથી જમણે હાથમાં એકી છે અને ડાબા હાથમાં બેકી છે, એ નિર્ણય શા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy