SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ગણિત-રહસ્ય [૯] ૨૦ રેજ. ૨૦ રોજના તેને ૨૦ x ૩ = ૭૦ રૂપિયા મળ્યા અને ૧૦ રોજના તેને ૧૦ xરા = ૨૭ રૂપિયા આપવા પડ્યા. આ રીતે તેની પાસે ૭૦ – ૨ = ૪રા રૂપિયા રહ્યા. | [૧૦] ૧૨ મિનિટમાં. પહેલે સાયકલવાળે ૧૨ મિનિટમાં બે વર્તુલ પૂરાં કરે અને બીજો સાયકલવાળે ૧૨ મિનિટમાં ત્રણ વર્તુળ પૂરાં કરે. આ રીતે પહેલો સાયકલવાળે ૧૨ મિનિટમાં બીજા સાયકલવાળાને પકડી પાડે. [૧૧] નવમે માણસ રમતમાં દાખલ થયા ત્યારે આઠમે માણસ રમતું હતું. હવે નવમે માણસ રમતમાં આખર સુધી રયે, એટલે તેણે ૮, ૧૦ અને ૧૨ નંબરના ખેલાડીઓની વિકેટ પડતી જોઈ [૧૨] ૧૨ વાર. તે આ પ્રમાણે ૧ રૂપિયાના ૧૨ દાડમ લઈને ૧૬ ના ભાવે વેચ્યા એટલે તેને ૧૨ દાડમના ૧૨ આના (૦–૭૫ પૈસા) ઉપજ્યા અને ૧ રૂપિયાના ૧૬ લઈ ૧૨ ના ભાવે વેચા, તેમાં ૧-૩૩ પૈસા ઉપજ્યા. આ રીતે એક વાર વેપાર કરતાં ૦-૭૫ પૈ. + રૂ ૧-૩૩ મળી કુલ રૂ. ૨-૮ પૈસા ઉપજ્યા. તેમાંથી મૂળ કિંમતના રૂ. ૨-૦૦ બાદ જતાં એક વારના વેપારમાં ૮૩ પૈસાને ફાયદો થશે. હવે ૮ ૮ ૧૨ = ૧૦૦ પૈસા થાય, તેથી તેણે ૧૨ વાર વેપાર કર્યો હશે. ( [૧૩] વિનેદ ફેબ્રુઆરી માસની ૨૮મી તારીખે મધ્યરાત્રિ પહેલાં જન્મ્યા હોય અને રસિક ત્યાર બાદ ડી જ મિનિટે ૨૯ મી તારીખના પ્રારંભમાં જન્મ્ય હેય તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy