________________
૧૫૨
ગણિત રહસ્ય વિનેદે “ચાર પંચા સોળ” કરી બતાવ્યા, તો તેણે શું કર્યું હશે?
[ ૧૮ ].
ફાળાની રકમ એક વખત સાત માણસેએ અમુક ફાળામાં રકમ ભરવાનું નકકી કર્યું. તેમાં પહેલા છ પૈકી દરેકે ૧૦ રૂપિયા ભર્યા ને છેલ્લા માણસે સાતેય જણની સરેરાશ કરતાં ૩ રૂપિયા વધારે ભર્યા, તે તેણે શું ભર્યું હશે?
* છાજલી પરના ગ્રંથ
એક છાજલી પર ત્રણ ગ્રંથે પડેલા છે. હવે એક કીડે તેનાં પાનાં કરવા માંડે છે. તેમાં પહેલા ગ્રંથના પહેલા પાનાથી છેલ્લા ગ્રંથના છેલ્લા પાન સુધી જાય છે. જે આ દરેક ગ્રંથના પાનાનું કદ ૧ ઈચ અને પૂંઠાનું કદ ઈંચ હોય, તે એ કીડાએ કુલ કેટલું અંતર કાપ્યું હશે?
[૨૧].
ટેકરીને નંબર એક વાર ટેસીમાં પ્રવાસ કરી રહેલ એક ગૃહસ્થ ટેકસી-ડ્રાઈવરને પૂછયું કે તારી ટેકસીને નંબર શું છે? ત્યારે ટેકસી–પ્રાઈવરે સીધો જવાબ ન આપતાં જણાવ્યું કે મારી ટેકસને નંબર એ છે કે જેને ૨, ૩, ૪, પ કે ૬ થી ભાગો તે દરેક વખતે ૧ વધે, પણ ૧૧ થી ભાગે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org