________________
૧૨૬
ગણિત-રહસ્ય
ધારવામાં આવ્યા છે, તેા તેની આગળ મેની સંજ્ઞા મૂકાયેલી છે. હવે મેટ્ટની સંજ્ઞાવાળા કાર્ડ ૧, ૨, ૩, ૪ છે કે જેનુ મૂલ્ય અનુક્રમે ૧ + ૨ + ૪ + ૮ = ૧૫ છે. એટલે જિજ્ઞાસુએ પંદરમે પ્રશ્ન ધારેલા છે. અહી' ગણિતને પંદરમે પ્રશ્ન યાદ કરીને કહેવાના રહે છે. તે પ્રશ્ન ‘મારત જા માની પૈસા હૈ' એ જ છે, અન્ય નહિ.
'
માના કે ધૃતરાથી હાં હોતા હૈ ?' એવા પ્રશ્ન ધારવામાં આવ્યે છે, તે તેની આગળ દ્યૂતર સંજ્ઞા છે. -હવે વૃત્ત સંજ્ઞાવાળાં કારી ૪ અને ૫ છે કે જેનું મૂલ્ય ૮ + ૧૬ = ૨૪ છે. એટલે જિજ્ઞાસુએ ૨૪ મે પ્રશ્ન ધાä છે. તેને ગણિતને યાદ કરીને કહેવાના રહે છે. તે પ્રશ્ન હું શ્વેત હાથીદાં હોતા હૈ ?' એ જ છે, અન્ય નહિ.
આ પ્રયાગ ૧, ૨, ૪, ૮, ૧૬ એ પાંચ સંખ્યાના આધારે થાય છે, પણ આ સંખ્યામાં આગળ ૩૨ ઉમેરીએ તા કાર્ડની સંખ્યા ૬ થાય અને પ્રશ્નો ૬૩ સુધી ગાઠવી શકાય અને તેની આગળ ૬૪ ઉમેરીએ તા કાર્ડની સંખ્યા ૭ થાય અને પ્રશ્નો ૧૨૭ સુધી ગોઠવી શકાય કે જેના પ્રયાગ અમે એકથી વધારે વાર સફલતાપૂર્વક કરેલા છે.
સુજ્ઞ પાઠક) આ પ્રયોગ કરીને પેાતાના મિત્રાનુ' તેમજ 'મિજલસનું ઉત્તમ પ્રકારનુ` મનાર'જન કરી શકે છે અને ગણિતવિદ્યા કૈવી ચમત્કારિક છે, તેની ખાતરી કરાવી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org