SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા ૫) પ્રથમ ૧ અને ૩ ક્રમાંકનાં પુસ્તકો સાથે ઉપાડીને તેને ૬ અને ૪ ની વચ્ચે ગોઠવી દેવાં જોઈએ. એટલે ગોઠવણ નીચે મુજબ થશેઃ ૬ ૧ ૩ ૪ ૫ ૨ હવે ૬ અને ૧ નંબર સાથે ઊંચકીને ૫ અને ૨ની વચ્ચે મૂકી દેવાં જોઈએ, જેથી નીચે પ્રમાણે ગોઠવણ થશેઃ ૩ ૪ ૫ ૬ ૧ ૨ પછી ૧ અને ૨ સાથે ઊંચકીને તેને સહુથી આગળ મૂકી દેવાં જોઈએ, જેથી ૧ ૨ ૩ ૪ ૫ ૬ એ પ્રમાણે ગોઠવાઈ જો (૯૬) સાદી સમજ તો એમ જ કહેશે કે દરેકે જે પૈસા ખચ્ય હોય તે લઈ લે. પણ ગણિત એનો સ્વીકાર કરતું નથી. એ નીચે પ્રમાણે હિસાબ કરી બતાવે છે? ૧૦ આના + ૧૨ આના + ૧૬ આના મળી કુલ મીઠાઈ ૩૮ આનાની લીધી. તે ચાર જણે ખાતાં દરેકે ૯ આનાની મીઠાઈ ખાધી. આ રીતે જેણે ૧૦ આનાની મીઠાઈ લીધી હતી તેને વાા આનીનો ભાગ વધ્યો. ૧૨ આનાની મીઠાઈ લીધી હતી તેને ૨ આનીનો ભાગ વધ્યો અને ૧૬ આનાની મીઠાઈ લીધી હતી તેને ૬ાા આની ભાગ વધ્યો. આ રીતે કુલ ૯ા આની ભાગ માટે પેલાએ ૨ રૂ. ૬ આના એટલે ૩૮ આના આપ્યા, તેથી ૧ આની બરાબર ૪ આના લેવાના થયા. એ રીતે For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy