SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ગણિત કોયડા પહેલા ટોળામાં ૧૦ પક્ષી, બીજામાં ૧૪ પક્ષી. પહેલાની માગણી મુજબ બીજા ટોળામાંથી ૨ પક્ષી આવે તો ૧૦ + ૨ = ૧૨ પક્ષી થાય અને બીજામાં ૧૪ - ૨ = ૧૨ પક્ષી થાય. આ રીતે બંને સરખાં થાય અને બીજાની માગણી મુજબ પહેલા ટોળામાંથી ૨ પક્ષી આવે તો ૧૦ – ૨ = ૮ પક્ષી રહે અને બીજામાં ૧૪ + ૨ = ૧૬ પક્ષી થાય, એટલે કે બમણાં થાય. (૪૬) ૫ + ૧૪૯૫. આ સંખ્યાની કિંમત ૧૫૦૦ થાય છે. (૪૭) સૂચિત પાંચ કાર્ડમાં નીચે પ્રમાણે અંકો લખવા જોઈએ. ૧, ૨, ૪, ૮ અને ૧૬. તેમાંથી ૩૧ સુધીની ગમે તે સંખ્યા બનાવી શકાય છે. જેમ કે, ૧ માટે ૧ ૨ , ૨ ૩ , ૨ + ૧ , છે જ ૫ ૦ , ,, , ૪ + ૧ ૪ + ૨ ૪ + ૨ + ૧ ૧ - ૧ , ૮ + ૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy