SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા (૩) તે સ્ત્રી બજારમાં ગઈ ત્યારે ૧૫ રૂપિયા ૧૪ આના લઈ ગયેલી. ત્યાં તેણે ૭ રૂપિયા ૧૫ આનાનો માલ ખરીદેલો. એટલે તેની પાસે ૭ રૂપિયા ૧૫ આના બચ્યા. પ્રથમ તેની પાસે ૧૫ રૂપિયા હતા, તેટલાં આ આના છે અને ૧૪ આના હતા, તેના આ અર્ધા રૂપિયા છે. પ્રથમ ૧ પૈસાનાં નાગરવેલનાં ૭ પાન લેવાં. તેમાંથી ૨ પાનની સોપારી લેવી. એટલે તેની પાસે પપાન રહે. હવે સોપારી ૧ પાનની ૩ મળે છે, એટલે ૨ પાનની ૬ આવે. તેમાંથી ૧ સોપારીનાં લવિંગ લેવાં. એટલે ૫ સોપારી બાકી રહે અને ૧ સોપારીનાં ૫ લવિંગ મળે છે, એટલે ત્રણેય વસ્તુ સરખી થઈ રહે. " (૩૮) ૫ ૪ ૫ ૪ ૫ – ૫ = ૧૨૦ (૩૯). ૫ ૫ ૫ ૫ ૫ - ૫ ૫ ૫ - ૧ ૬ ૧ પ (૪૦) આ કોયડાનો ઉકેલ નીચેની બે રીતે થઈ શકે છે? (૧) (પ + ૫) – (૫ + ૫) = ૧૦૦ (૨) ૫ (પ ૪ ૫ – ૫) = ૧૦૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy