SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ d ગણિત કોયડા તેથી તેની પાસે ૨૦ આના બાકી રહ્યા. તેમાંથી બીજા પુત્રને અર્ધા અને બે આના વધા૨ે આપ્યા, એટલે ૧૦ + ૨ ૧૨ આના આપ્યા. તેથી તેની પાસે ૮ આના વધ્યા. તેમાંથી ત્રીજા પુત્રને અર્ધા અને ૩ આના વધારે આપ્યા, એટલે ૪ + ૩ = ૭ આના આપ્યા, તેથી તેની પાસે ૧ આનો વધ્યો. આવા કોયડાનો ઉકેલ પાછળના પરિણામ ૫૨ ધ્યાન આપીને ચાલવાથી જલદી મળી રહે છે. જેમ કે ત્રીજા પુત્રને અડધો ભાગ આપ્યો અને વધારે ૩ આના આપ્યા, તેની પાસે ૧ આનો બચ્યો. એટલે ૩ + ૧ = ૪ આના એ અર્ધો ભાગ હતો. તેથી ત્રીજા પુત્રને પૈસા આપ્યા, ત્યારે તેની પાસે ૮ આના હોવા જોઈએ. હવે એ ૮ આના રહ્યા, તે અર્ધા ભાગમાંથી ૨ આના ઓછા થયા પછી રહ્યા હતા, એટલે અર્ધા ભાગના ૧૦ અને બીજા અર્ધા ભાગના ૧૦ મળી કુલ ૨૦ આના બીજા પુત્રને પૈસા આપ્યા તે વખતે હોવા જોઈએ. આ ૨૦ આનામાં ૧ ઉમેરતાં અર્ધો ભાગ બને છે. ૨૦ + ૧ = ૨૧, તેથી કુલ પૈસા ૪૨ આના અર્થાત્ ૨ રૂપિયા ૧૦ આના હોવા જોઈએ. (૧૬) ૩૩ ૩ ૩ ૩ ૩ ૩ ૬ ૬ ૩ (૧૭) ઉત્ત૨માં નીચેની ચા૨ સંખ્યાઓ ૨જૂ ક૨ી શકાય એમ છે ઃ ૧૭૧, ૨૫૨, ૩૩૩, ૪૧૪. આ દરેક ૨કમ ઊંધેથી પણ એ જ વંચાય છે અને તેનો સ૨વાળો ૯ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy