SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરો કોયડાની ખરી ખૂબી પ્રયત્ન કરીને તેનો ઉકેલ કે ઉત્ત૨ શોધી કાઢવામાં રહેલી છે. ‘ફૂટ્યો કોયડો કોડીનો’ એ ન્યાયે તેનો ઉત્તર ત૨ત જોઈ લેવાથી બધી મજા મારી જાય છે અને ઉકેલ દ્વારા બુદ્ધિ કસાવાની જે ધારણા રાખી હોય તે નિષ્ફળ જાય છે, માટે પૂરો પ્રયત્ન કર્યા પછી જ આ ઉત્ત૨ો જોવા અને સફળતા-નિષ્ફળતાનું માપ કાઢવું. (૧) ૧ વર્ષ હોય અને ૧ મહિનો હોય તો એમ બની શકે. ૧ વર્ષના ૧૨ મહિના, તેમાંથી ૧ મહિનો જાય, તો ૧૧ ૨હે. (૨) નીચે મુજબ લખેલા હોવા જોઈએ : ૧૧ ૧ ૧ ૧. ૧ ૧ ༧ Jain Educationa International ૧૬ ૧ ૧ ૧૧૧ ૨૧૨ (૩) ૫૫: For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy