________________
ગણિત કોયડા
(૧) * ૧ માંથી ૧ જાય તો મીડું કે શૂન્ય રહે, એવી આપણી સમજ છે અને તે બરાબર છે. પણ ૧... માંથી ૧. જાય તો ૧૧... રહે એ કેમ બને?
એક વાર એક વેપારીએ હિસાબ ગણતાં સાત એકડા લખ્યા હતા અને સરવાળો ૧૬ નો માંડ્યો હતો, તો એ એકડા કેવી રીતે લખ્યા હશે?
બે એકડા લખતાં ૧૧ થાય છે, ત્રણ એકડા લખતાં ૧૧૧ થાય છે, વગેરે. પણ પાંચ એકડા એવી રીતે લખો કે જેનું પરિણામ ૨૧૨ આવે.
(૪) એમ કહેવામાં આવે છે કે ગમે તેટલાં શૂન્ય ભેગાં કરીએ તોપણ ૧ થાય નહિ, પરંતુ કનુએ ૧૬ શૂન્યમાંથી ૧નું સર્જન કર્યું, તે શી રીતે કર્યું હશે?
૧ ઉપર, ૧ નીચે અને ૪ બાજુએ છતાં ગણતરીમાં પ, એ કેમ બને ?
૨ ને ૧૨ સાથે જોડીને ૧૪ પરિણામ તો બધા લાવે છે, પણ વિનોદ ૨ ને ૧૨ સાથે એવી રીતે જોડ્યા કે તેનું પરિણામ ૩૨ આવ્યું. તો એ શી રીતે જોડ્યા હશે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org