________________
ગણિત કોયડા
થાળીનો ભાવ ૧૦ રૂપિયે ડઝન, વાડકાનો ભાવ ૬ રૂપિયે ડઝન અને પ્યાલાનો ભાવ ૩ રૂપિયે ડઝન હોય અને ૫૦ રૂપિયામાં ૫૦ વાસણ લાવવાં હોય, તો દરેક વાસણ કેટલાં લેવાં?
(૭૪) બે વેપારીઓએ એક જ ભાવથી સરખી કેરીઓ ખરીદી. હવે પહેલા વેપારીએ તે કેરી રૂપિયાની ૭ લેખે વેચી તો તેને ૭ રૂપિયાનો નફો થયો અને બીજા વેપારીએ તે કેરી રૂપિયાની ૮ લેખે વેચી તો તેને ૮ રૂપિયા નુકસાન થયું, તો બંનેએ શા ભાવથી કેટલી કેરીઓ ખરીદી હશે ?
૦૨
૧૭
૨૫
(૭૫). એક પાટિયા પર સામે જણાવ્યા મુજબ છે સંખ્યાઓ લખાયેલી હતી અને તેને દૂર લટકાવવામાં આવ્યું હતું. તેની શરત એવી હતી કે જે સંખ્યાને તાકવામાં આવે તેટલા રૂપિયા મળે. હવે એક નિશાનબાજે એક પછી એક પાંચ તાક લીધી અને તેને ૧૦૦ રૂપિયા મળ્યા, તો તેણે કઈ સંખ્યાઓને તાકી હશે?
૩૨
૪s
૫૪
(૭) પાંચ અને છ વાગ્યાની વચ્ચે એવો સમય ક્યારે આવે કે જ્યારે કલાક અને મિનિટ કાંટા બરાબર કાટખૂણે હોય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org