SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિત કોયડા ૧૦૩ આ રીતે ૧+૧+૧+=મળી કુલ ૧૯ નું ખર્ચ ૫ રૂપિયા આવ્યું એટલે ૧ બરાબર ૨૫ રૂપિયા ખર્ચ આવ્યું આથી કુલ હિસાબ નીચે મુજબ થયો ? નાગરના પઠાનું ખર્ચ રૂ. ૨૫-૦ ઔદિચ્યના પંઠાનું ખર્ચ રૂ. ૨૫-૦ શ્રીમાળીના પંઠાનું ખર્ચ રૂ. ૩૦-૦ મેવાડાના પંઠાનું ખર્ચ રૂ. ૧૫-૦ ૯૫–૦ (૧૩૫) રૂ. ૧૨૩૪૫૬૭૮-૯ પૈસા. (૧૩૬). ભગાજી મારવાડીએ દરેક કોથળીમાં નીચેના ક્રમ મુજબ રૂપિયા ભરેલા હતા ? ૧, ૨, ૪, ૮, ૧૬, ૩૨, ૬૪, ૧૨૮, ૨૫૬, ૫૧૨. (૧૩૭). કુસુમે. નીલાએ ૭ વસ્તુ ૪ રૂપિયામાં ખરીદી એટલે દરેક વસ્તુ રૂ. ૪ = ૫૭૫ પૈસામાં પડી અને કુસુમ ૩ વસ્તુ ૫ રૂપિયામાં ખરીદી એટલે દરેક વસ્તુ રૂ. ૩ = ૬૦ પૈસામાં પડી, તેથી કુસુમે ભાવ વધારે આપ્યો. (૧૩૮) અર્ધો માર્ગ એટલે ૬ માઈલ. ત્યાં સુધી આવતાં ૧૫ માઈલની ઝડપે ૨૪ મિનિટ લાગે. આનો અર્થ એ થયો કે તે અર્થે રસ્તે આવ્યો ત્યારે જ ટ્રેઈન સ્ટેશનમાં આવી જાય. હવે તે ટ્રેઈન ૨ મિનિટ ત્યાં થોભે છે, તેમાં ૧ મિનિટ પહેલાં તો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005356
Book TitleGanit Koyda
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year1993
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy