________________
s
ગણિત કોયડા
(૧૧)
૬ વાર. બાર દિવસમાં ૬ દિવસની વિઝિટ તેના ૬ ૪ ૫ = ૩૦ રૂપિયા. અને ૬ રાત્રિની વિઝિટ તેના ૬ * કા = ૪૫ રૂપિયા. ૩૦ રૂ. + ૪૫ રૂ. = ૭પ રૂપિયા.
(૧૧૭)
આઠ આના. ઉપરનું ચિત્ર જુઓ. તેમાં દર્શાવેલી લંબાઈ કાપવાના ચાર આના. હવે તેટલી જ લંબાઈ બાજુની બીજી આકૃતિ મુજબ કાપવાથી ચાર ટુકડા થઈ જાય, તેથી મજૂરી આઠ આના આપવી પડે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org