________________
નસ
フ
અ.ભા. વે. સ્થાનકવાસી જૈન કાન્ફરન્સ, જૈન વે. તેરાપથી સભા, ભારત જૈન મહામ`ડળ, આત્માનંદ જૈન સભા તેમ જ ભગવાન મહુવીર ૨૫૦૦મી નિર્વાણુ
કલ્યાણક મહોત્સવ સમિતિના ઉપક્રમે ભાતબજાર તથા ખાક મજારના દેરાસરેથી અપેારના ૧–૩૦ વાગે નીકળ્યા હતા.
આ વિશાળ રથયાત્રામાં યુગદિવાકર આચાય શ્રી ત્રિજય ધસૂરિજી મહારાજ, આચાય. શ્રી શુભંકરસૂરિજી મહારાજ, મુનિરાજ શ્રી યશે વિજયજી મહારાજ ગણિવર્ય શ્રી જયાનન્દ વિજયજી મહુ રાજ મુનિરજશ્રી વાચસ્પતિવિજયજી મહારાજ, મુનિરાજશ્રી સૂર્યૉંદયવિજયજી મહારાજ આદિ શ્રમણભગવંતો તેમજ વિશાળ સાધ્વીગણ શૈાભા
૧૮૩
Jain Educationa International
યમા થતાં ધર્મયાત્રા જીવંત ખની હતી.
આ રથયાત્રામાં જુદી જુદી બગીમાં તેમ જ રથમાં ભગવાન મહાવીરની છબી, ઠંકા, નિશાન નાખત, ભગવાનની વાણીના એના, જૈનધ્વજ વગેરે શાલી રહ્યા હતા. જૈન પખવાજ ભાવના મડળ, હાઈસ્કુલ તથા કન્યા છાત્રા
લયના
વિદ્યાથી ભાઈ બહેનેા મેટી સંખ્યામા જોડાયાં હતાં. ખુલ્લા ખટારામાં ક.વી.ઓ. જૈન મહિલામંડળ, શીવરી જૈન મહિલા મંડળ, વીરભગીની મહિલામંડલ વડાલા, શ્રી મુનિસુવ્રત મહિલામંડળ – પારલા, શ્રી જીરાવલા પાર્શ્વનાથ મહિલામઢળ-ઘાટકાપર, શ્રી આદિનિ મહિલામ ઢળ માટુ ગા, શ્રી સુવિધિનાથ મહિલા મડળ-લાલબાગ, ક. વી. એ.
મહાવીરના
પ્રયાગ
મહા વિ
For Personal and Private Use Only
મહારાષ્ટ્રમાં
એક વર્ષ માટે
શિકારપ્રતિબંધ
સેવકાદળ, મુંબઈ, જૈન સ્વયંસેવિકા મંડળ વગેરેના સ્તવનના અને જયનાદોથી તેમ જ ભાઈએના દાંડીયારાસ અને ક્રિતગીતાથી ધતિની ભાગીરથી ચામેર વહીને સૌનાં અંતરને ગંગદ ખતવતી હતી.
ભાતખજારથી શરૂ થયેલ આ વરઘેાડા મસ્જીદ બંદર, પાયધુની, ઝવેરીબજાર, પ્રિન્સેસસ્ટ્રીટ, ધેાખીતળાવ થઈને મહાત્સવના સ્થળ આવેલ મેદાન ઉતરી ખરાબર ચાર વાગે સભામાં ફેરવાઇ ગયા હતા. આખા રસ્તે અને બધી અટારીએ.અને મારીઓમાંથી બે લાખ ઉપરાંત ભાઈ-બહેનેાએ રથયાત્રાના દશન કર્યાં હતાં. આ રથયાત્રામાં પચ્ચીસહજાર માનવ મહેરામણુ જોડાતાં બે માઇલ લાંબી થઈ હતી. મુંબઈ જૈન સ્વયં સેવક મંડળનુ બેન્ડ, આત્મવલ્લભ જૈન સેવામંડળ-સાદડી [મુંબઈ]નું એન્ડ,
www.jainelibrary.org