________________
.
Cess
મુંબઈ : નિવણોત્સવના | પ્રારંભમાં તા. ૧૫-૧૧-૭૪ [ભાઈબીજ]ના રેજ, અત્રે આવેલ મેદાનમાં રાજ્યના રાજ્યપાલ શ્રી અલિયાવર જંગના અતિથિવિશેષ પદે
જાયેલી જાહેરસભામાં અધ્યક્ષ સ્થાનેથી રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વસંતરાવ પી. નાઈ કે આખા વરસ માટે શિકાર પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી ભગવાનને ભાવભરી વંદના અપી.
રાજ્ય નિર્વાણ મહોત્સવ સમિતિ તરફથી જાયેલ આ વિરાટ સભામાં સર્વશ્રી અલિયાવર જંગ, વી. એસ. પાગે (સ્પીકર), ખુશવંતસિંહ (તંત્રીઃ ઈસટ્રેટેડ વીકલી), જી. એન. વૈદ (ન્યાયમૂતિ), મહાવીર અધિકારી (તંત્રીઃ નવભારત ટાઈમ્સ), કાંતિલાલ પદાર (મુંબઈના શેરીફ) આદિ રાજકિય અને સામાજિક આગેવાનેએ ભગવાનના જીવન અને સિદ્ધાંતે વિષે મનનીય પ્રવચને કર્યા. પુરુષોત્તમ ઉપાધ્યાય અને તેમના કલાવૃંદ જૈન ભજનો ગાય. - અત્રે યાદ રહે કે આવેલ | મેદાન પર પહેલીવાર જેનેની |
મુંબઈ–વેલ મેદાનની | જંગી જાહેરસભા મળી. ૪૦ હેર સભામાં રાજ્યપાલ
હજારથી વધુ જનમેદની થઈ હતી. અલીયાવર જંગ સહિત
વ્યાસપીઠ પર ભગવાન મહાવીરની અનેક રાજકીય આગેવાની.
દિવ્ય અને ભવ્ય બહુરંગી તસ્વીર ભગવાન મહાવીરને સાદર મૂકાઈ હતી. શ્રી લાલચંદ હીરાવંદના.
ચંદભાઈએ ભગવાનને ફુલહાર ચડાવ્યા બાદ સભાની કાર્યવાહીને પ્રારંભ થયે. પ્રવચને બાદ રાજ્યપાલશ્રી, મુખ્ય મંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ સંપાદિત અને ગોકુલભાઈ કાપડિયા ચિત્રિત “શ્રી તીર્થંકર ભગવાન મહાવીર: ચિત્રસ પૂટ” તેમજ એક વેપારીભાઈએ તૈયાર કરાવેલ ભગવાન મહાવીરના ચાંદીના સિક્કા મુનિશ્રી યશેવિજયજી મ. તરફથી ભેટ આપવામાં આવ્યા.
આ અગાઉ રથયાત્રાને અભૂતપૂર્વ વરઘોડે કચ્છી વીસા ઓસવાલ દેરાવાસી જૈન મહાજન, કચ્છી વીસા ઓસવાલ સ્થાનકવાસી જૈન મહાજન, કચ્છી દશા ઓસવાલ જૈન જ્ઞાતિ મહાજન તથા અ.ભા. અચલગચ્છ વિાધપક્ષ) વે. જૈન સંઘ અને જૈન વેતામ્બર કેન્ફરન્સ, અ. ભા. દિગમ્બર તીર્થક્ષેત્ર કમિટી,
'ಇ'ಕ ಕನ
ણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org