________________
કષ્ટ
અને કેલેજોના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ નિબંધસ્પર્ધા યે જાઈ હતી. કોલેજના વિદ્યાર્થીઓ માટેને નિબંધ હતે : “કેરળમાં જૈન ધમ”. અને શાળાના વિદ્યાર્થીઓ માટે વિષય હતેઃ “મહાવીર”. લગભગ ૨૦૦ વિદ્યાથીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ વિજેતાઓને અનુક્રમે રૂ. ૫૦૦,૩૦૦ અને રૂ. ૧૦ ને પુરસ્કાર અપાયે હતે.
રાજય સરકારે “કેરળમાં જૈન ધર્મ નામના પુસ્તકનું પ્રકાશન કર્યું અને વિશિષ્ટ વ્યક્તિઓને તે ભેટ અપાયું.
આકાશવાણીએ પણ પ્રસંગે પ્રસંગે જૈન ધમ અને મહાવીર અંગે વિવિધ કાર્યક્રમે કયી.
સટેટ ઈન્સ્ટીટયૂટ ઓફ લેછવેજીક તરફથી પંડિત હીરાલાલ જૈન લિખિત “ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મનું ગદાન” પુસ્તકને અંગ્રેજી અને મલયાલમ ભાષામાં અનુવાદ પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયે હતે.
કોચીનના જૈન મંદિરના રંગમંડપમાં ૧૩ નવેમ્બર ૧૯૭૪ના રોજ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરીને કેરળવાસીઓએ ભગવાન મહાવીરની ૨૫ મી નિર્વાણ શતાબ્દી ઉજવણીને મંગળ પ્રારંભ કયો.
કેરળ હીસ્ટ્રી એસેસીએશને ઉજવણીમાં સક્રિય રસ છે. તેણે “કેરળમાં જે ધન તેમજ “ચિલાગ્યકિરમ અને જૈનધમ” એ બે વિષય પર બે સંવિવાદ ખૂબજ સફળતાથી
જ્યા. આ પ્રસંગે વાંચવામાં આવેલા મનનય નિબંધ એસોસીએશનની પત્રિકાનાં વિશેષાંકમાં પ્રગટ કરશે.
જૈન ધમની આચાર સંહિતમાં શાશ્વત મૂલ્ય” એ વિષય પર પણ એસેસીએશને સંવિવાદ જ હતું. તેને સમારેહનું ઉદ્દ ઘાટન રાજ્યપાલે કર્યું હતું.
રાજય સરકારના પુરાતત્વ વિભાગે “કેરળમાં જૈન ધર્મ” સંબંધી બહુ મૂલ્યવાન અને માહિતીપ્રદ પ્રદર્શન યોજયું હતું.
રાજય નિર્વાણ સમિતિ તરફથી શાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org