________________
જે ઉત્તમ છે તે ફર છે, અને જે દૂર છે તે ઉત્તમ છે. હે પુરુષ, તું સત્યને જ ઓળખ. સત્યની આરાધના કરતા, પ્રયત્નશીલ, સ્વહિતમાં તત્પર ધર્મને અનુસરતે મેઘાવી પુરુષ જ મૃત્યુને તરે છે. અને શ્રેયનું દર્શન કરે છે. કષાને ત્યાગ કરનારે પિતાના પૂર્વક નાશ કરી શકે છે.
જેમ સરખી જમીન પર આવેલા, પાણીથી ભરેલે, રજ વિનાને અને પિતાને આશરે રહેલાં અનેક જંતુઓની રક્ષા કરનારે કે એક મોટો ધરે હોય, તેમ આ સંસારરૂપી પ્રવાહમાં જ્ઞાની પુરુષ છે. તે સકળ ગુણ સંપત્તિથી પરિપૂર્ણ હોય છે, સમભાવી હોય છે, પાપમળ વિનાને હોય છે, જગતમાં નાનાં મોટાં સૌ પ્રાણીઓની રક્ષામાં તત્પર હોય છે. તથા તેની બધી ઈન્દ્રિય વિષમાંથી વ્યાવૃત હોય છે. એવા મહર્ષિઓને આ જગતમાં કશી જ કામના હતી નથી. તેઓ કાળની વાટ જોતાં આ જગતમાં વિચર્યા કરે છે.
શાહ બાબુલાલ મનસુખલાલ
એન્ડ કાં
સ્ટીલ ઈન્ડીયા
[સાડી મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ]
૧૨-એ, અકુડી, મુંબઈ-પુના રોડ,
ચીંચવડ,
પિટ બોકસ નં. ૧૮,
માલેગાંવ (જિ. નાસિક)
પૂના-૪૧૧૦૧૯.
li
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org