________________
(
ક
સારી
સામાયિક, અનેક છઠ્ઠ-અટ્ટમ વગેરે આરાધના અને મહેસ ઉજવાયા.
નવસારી : નવસારી હીરા ઉદ્યોગ દ્વારા નિર્વાણ વર્ષ નિમિત્તે ભરૂચ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત વાગરા તાલુકાના ૬૫૦ કુટુંબને માર્ચ ૭૫ માં કુટુંબ દીઠ ૧૦ કીલે જુવારની મફત વહે. ચણી કરાઈ. તે જ પ્રમાણે. બનાસકાંઠામાં ૩૦૦ કુટુંબને. માસિક ૧૦ કીલો અનાજ ચાર માસ માટે અપાયું.
તપ
જન્મ
અને પ્રાર્થના
ન વ સા રી : મહાસતીજી દમયંતીબાઈ સ્વામીની નિશ્રામાં નિર્વાણ દિન નિમિત્તે ત્રણ દિવસ જાપ, તપ, પ્રાર્થના વગેરે ધાર્મિક અનુષ્ઠાન થયા.
નાના ભાડીઆ : (કચ્છ) નિવણ વર્ષ નિમિત્તે ફાગણ સુદ ૩ના “હૃદયપલટ” સંવાદ
જાયેલ. ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણક નિમિત્તે મોંઘી બેન વેલજીની દીક્ષા પ્રસંગે એકત્રિત થયેલ ફંડ જીવદયામાં વાપર. વાને નિર્ણય લીધેલ.
પાલે જ : મુનિરાજ શ્રી પ્રમોદચન્દ્રવિજયજી તથા મુનિરાજ શ્રી મુક્તિચન્દ્ર વિજયજીની નિશ્રામાં કાર્યક્રમ યોજાયા હતા. પ્રમ તફેરી, સમુહરના ગુણ નુ વાદ સભાઓ જાઈ, વરઘેડે નીકળે. તથા નિર્વાણ કલ્ય શુક સમયે રાત્રે બાર વાગે આન દ પ્રદર્શિત કરવા થાળી નાદ થયે હતું. ૨૫૦૦ સામાયિક કરાયા.
જિનપૂજા : નાની ખાખર [ક]માં શ્રી ઋષિમંડળ પૂજન ભણાવાયું. આ પ્રસંગે મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ વાસ ક્ષેપથી જિનેશ્વરે ભગવાનની પૂજા કરી રહ્યા છે.
સ્ત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org