________________
રમેશચંદ્ર એન્ડ કુાં.
✩
૪૭, જુની હનુમાન ગલી, બીજે માળે. સુબઈ-૪૦૦-૦૦૨.
મેં સાંભળ્યું છે અને મને અનુભવ છે કે, ખંધનમાંથી છૂટા થવું તારા જ હાથમાં છે. માટે જ્ઞાનીએ પાસેથી સમજ પ્રાપ્ત કરીને, હે પરમ ચક્ષુવાળા પુરુષ ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચય' છે એમ હું કહું છું.
શખા
પ્રાચીન તો
શ્રી બામણવાડજી
અ ય લાભ છે
સીરેહી રેડ ( રાજસ્થાન )થી ચાર માઈલ દૂર જંગલમાં મંગલસમુ શ્રી ખ!મણવાડ તીથ આવેલ છે. મૂળનાયક શ્રી મહાવીર સ્વામી બીરાજે છે. અહીં શ્રીં ખાવન જિનાલય મંદરમાં શ્રી વીર પ્રભુના ૨૭ ભવેના પટ્ટોનુ તેમજ શ્રી સમેતશિખરજી મહાતીર્થનું નિર્માણ કા' ચાલી રહ્યું છે. ખેડાવાલા (હાલ પીડવા નિવાસી) શાહ હજારીમલજી ગુલાબચ ંદ ના ઘણા સહયોગ છે. આ કા'નું ખર્ચ વધી ગયું છે. રૂપિયા ૩૫૦ થી અધિક રકમ આપનાર દાતાનું નામ આરસની તકતીમાં લખવામાં આવશે. દેરાસરના છાઁદ્વારમાં તેમજ ઉપરોકત નવનિર્માણના કામાં સહાયની ખાસ જરૂર છે.
દેરાસરની ખંને બાજુ શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીની મૂર્તિ બિરાજમાન કરવામાં આવનાર છે. શ્રી વીર પ્રભુને કાનમાં ખીલા મારવામાં આવ્યા તે સ્થાન પરના ઉપસર્વાં મંદિર (વીરવાડા દરવાજાની અંદર)ને છÍદ્ધાર ચાલુ છે. ઉપસગ મંદિરના બહારના ભાગમાં શ્રી વીરપ્રભુના સાત પટ્ટ બનાવવામાં આવનાર છે. તીથ'ના આવા પુનિત કાર્યમાં સકલ સઘને સાથ-સહકાર આપવા વિનતિ છે. વધુ વિગતે જાણવા નીચેના સરનામે પત્રવ્યવહાર કરવે.
વ્યવસ્થાપક: શ્રી કલ્યાણજી પરમાન જી જૈન પેઢી,સિનેહી (રાજરથન) શ્રી બામણવાડજી જૈન તી,પે. વીરવાડા, ૨ટે. સાહી રેડ, : શાહ હુારીમલ ગુલાબચંદ્રજી, પે. પીડાડા, સ્ટે. સિરડી ડ
Jain Educationa International
મે. જયંતીલાલ સુરાજ
✩
૩૩૧, ગોરજ ગલી, એમ. જે. આર્કેટ, સુબઈ-૪૦૦-૦૦૨,
* * *
For Personal and Private Use Only
www.jainelibrary.org