________________
ભગવાન શ્રી મહાવીરસ્વામીના ૨૫૦૦માં નિર્વાણ મહત્સવની રાષ્ટ્રીય ધરણની ઉજવણુને અમો આવકારીએ છીએ. ઉજવણું પૂર્ણ રીતે સફળ નીવડે અને આ ઉજવણીથી ભગવાન મહાવીરના
અહિંસા અને વિશ્વમૈત્રીના મહાન સિદ્ધાંતોને વિશ્વવ્યાપી પ્રચાર થાય અને તે દ્વારા સમસ્ત માનવજાત પરસ્પરના વેરભાવને વિસરે એવી અમારી શુભેચ્છા તથા શુભાશીર્વાદ છે.
વિવ આજે વિનાશને પંથે આગળ વધી રહ્યું છે ત્યારે ભગવાન મહાવીરના અનેકાંતવાદ, પરમતસહિષ્ણુતા, શાંતિમય સહઅસ્તિત્વ, અહિંસા, વિઝવપ્રેમ અને કરુણાના સિદ્ધાંતે જ વિશ્વને વિનાશના પંથે જતું અટકાવનાર અને શાંતિ, વિશ્વપ્રેમ તથા સમૃદ્ધિના માર્ગે દેરી જશે. આ હેતુ માટે ભગવાન મહાવીરના દરેક સિદ્ધાંતને દરેક સ્તરે જેટલે ફેલાવે અને પ્રચાર થાય, તેટલે જીવમાત્રને ફાયદે છે. અને ભગવાન મહાવીરના સિદ્ધાંતના પાલન કરનારા દેશ તથા વિશ્વ આધ્યાત્મિક અને નૈતિક ઉન્નતિ મેળવશે.
--આચાર્ય વિજયનનનસુરિજી મહારાજ
અમદાવાદ
પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્યનંદનસૂરિજી મહારાજના ભારતના વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીને શુભ આશીર્વાદ
*
*
**
*
Jain Educationa International
For Personal and Private Use Only
W
annelibrary.org