________________
ક
ક
ભગવાનના ૨૫૦૦મા નિર્વા કહયાની ઉજવણીમાં રાજ્ય સરકારે તે પિતાની મર્યાદામાં રહી ભાગ લીધે જ, પરંતુ ગુજરાતની ધર્મપ્રિય જનતાએ તે આખાય વર્ષ દરમ્યાન વિવિધ આરાધના અને અનુષ્ઠાને હારા આ અતિહાસિક અવસરની ઉપાસના કરીને તે સાચે જ કમાલ કરી !
ગુજરાત એટલે પૂજય શ્રમણ ભગવંત અને સવજીએ તેમજ મહાસતીજીની સતત ઉપસ્થિતિથી પાવન બનેલી પુણ્ય ધર. પૂજય આચાયોદિ પદસ્થ મુનિભગવંતે અને સાધવજીએ તેમજ મહાસતીજીની પ્રેરણાથી અને તેઓની મંગળ નિશ્રામાં રાજ્યના અનેક ગામો અને શહેરોમાં ભગવાનનાં પાંચેય કલ્યાણકેની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ઉપાસના કરવામાં આવી.
] આ મંગળ એ નિમિત્તે દેરાસરામાં-સમુહ મનાત્ર પૂજા ભણાવાઈ, –છપન દિફકમ રી સ્નાત્ર ભણાવાયા, –પંચાહ્નિકા મહત્સવ થયા, -અષ્ટાહિકા મહોત્સવ થયા, -શ્રી ઋષિમંડળ જેવાં મહાપૂજન થયા.
0 અને ઉપાશ્રયમાં– –ભગવાનના જીવન પ્રસંગે આલેખતી રંગેળી એ થઈ, –આ રંગેની ફરતે ૨૫૦૦ દીપક પટાવાયા –હરતી ફરતી રચનાઓ થઈ, -૨૫૦૦ સ થિયા કરાયા, -૨૫૦૦ સામાયિક થયા.
E
FT
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org