________________
કા (જીને સમૂહો) કર્મબંધના હેતુપણે કહ્યા છે, તે છે પૃથ્વી પાણું અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસકાય સુધી છે, પ્ર–તે છે જીવનિકા કર્મબંધના હેતુ પણે કેવી રીતે છે? ઉ આ જીવ સમૂહોને મારે ન હણવા એવું પરચકખાણ જેણે નથી કર્યું, તે પાપી આત્માને હમેશાં આ છ જીવનિકોને હણવાની ઈચ્છા રહે છે, તે શઠ, હમેશાં હિંસા કરે માટે પ્રશઠ છે, વળી તેનું ચિત્ત હમેશાં વ્યતિપાતચિત્ત મારવાનીજ અભિલાષા વાળું છે, અને બીજાને દંડ આપે પોતે દંડ ભેગવે માટે દંડ છે, એટલે આ પ્રશઠ વ્યતિ પાતચિત્ત તથા દંડ રૂપ હોવાથી તેને પાપ લાગે છે, (આમાં કર્મ ધારય સમાસ છે) આ પાપની સંખ્યા હિંસાથી માંડીને મિથ્યાત્વશલ્ય સુધી ૧૮ છે, એટલે તે પાપી હિંસા જુઠ ચેરી દુરાચાર કરનારે પરિગ્રહી (મમતાવાળો) કોબીમાની માયી લોભી રાગદ્વેષી કલેશ કરનારે ખોટું તેહમત મુકનાર ચુગલી ખેર હર્ષ ખેદ કરનાર પરનિંદક માયા મૃષાવાદી, અને મિથ્યાત્વશલ્યવાળે છે, વળી આ પાપીને દરેક પાપમાં આનંદ આવતો હોવાથી બડાઈ મારીને કરે અને જુઠું બેલી ઠગીને નીકળી જાય, તેવો જીવ હોય તે પૃથ્વીથી માંડીને વિકસેંદ્રિય તથા પંચંદ્રિયને હુણવાને અભ્યાસ પડેલ હોય તેને મિથ્યાત્વ અવિરતિ કષાય અને પેગ લાગેલા છે, આવા દે ખુલ્લા લાગુ પડેલ હોય તેને હિંસા વિગેરે પાપ કેમ ન લાગે? તે પ્રાણાતિપાત જીવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org