________________
તે વધારે ખુલ્લું બતાવે છે, હણવા યોગ્ય જીને મનને ભાવ કરીને વિચારપૂર્વક મન વચન કાયા એ ત્રણ સમૂહથી સ્વને પણ તે (તે પાપને યાદ કરતા) પ્રસ્પષ્ટ (સમજદાર) વિજ્ઞાનવાળા હોય આવાં બધાં કારણે ભેગાં થાય અને છ મરે, તેજ મારનાર જીવને પાપ કર્મ બંધાય છે, પણ એકેદ્રી વિકલ્લેદ્રી કે અણસમજુ બાળક બાલિકા કે અજાણે મારનારને પાપ નથી, તે જીવને ઘાતક (હિંસક) ના જેવા મન વચન કાયાને વ્યાપારનો અભાવ છે.
पुणरवि चोयए एवं बवीति तत्थणं जे ते एवमाहंसु असंतएणं मणेणं पावएणं असंतीयाए वतिए पावियाए असंतएणं काएणं पावएणं अहणंतस्स अमणक्खस्स आवियारमण वयण काय वक्कस्स सुवणमवि अपस्सओ पावेकम्मे डज्जइ, तत्थणं जेते एवमाहंसु मिच्छा ते एवमाहंसु ॥
વળી વાદી કહે છે કે જે તમે એવું કબુલ ન કરે અને કહો કે એવા વ્યાપાર વિના પણ જીવ હિંસા વિગેરે પાપને કર્મબંધ થાય છે, તે પછી મુક્તિના જીવોને પણ તેવાં કારણ વિના જીવહિંસા વિગેરેને પાપકર્મ બંધ થશે, પણ તમે તેવું માનતા નથી, માટે એથી નક્કી થયું કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org