________________
ee
અવિચારિત મનવા કાય વાક્યવાળા છે, તે પ્રમાણે પ્રતિહત-પ્રતિસ્ખલિત (દૂ કા) અર્થાત્ વિરતિ (ચારિત્ર) લઈને અસદ્ અનુષ્ઠાન પાપ દૂર કર્યા છે, તે સુસાધુ છે, પણ આ આત્મા અપ્રતિહત પચ્ચકખાણઃ પાપકમ વાળા છે, એટલે પાપ કર્મીનું પચ્ચખાણ ન કરવાથી બધાં પાપ કરે છે.
एस खलु भगवता अक्खाए असंजते अविरते अप्पडिहयपञ्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतबाले एगंतसुत्ते से बाले अवियारमणत्रयण कायवक्के सुविणमपि ण पપસ્તાંત, પાવે ય સે મેં ગ્ગફ (સૂ. ૬૨)
હવે પ્રથમ કહ્યું તે સમજવા માટે ભગવાન ફ્રી કહેછે કે તે પૂર્વે કહેલા જીવ અસયત અવિરત અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મોવાળા સક્રિય સાવદ્ય અનુષ્ઠાન (સર્વ પાપ) કરનારા કશું ખાકી ન રાખનારા છે, તેથી અસવ્રત મન વચન કાયાથી અણુપ્ત છે, અને અણુપ્ત (બધાં પાપ ખુલ્લાં હાવાથી આત્માને તથા પરને દંડ દેનારા (મારે અને માર ખાય) છે, આવું અજ્ઞાનતાનું કૃત્ય બાળક કરે, માટે તે પણ બાળક જેવા છે, અને સુતેલા માફક આ ધર્મ પાપકારથી સુતેલેા છે, આ બાળક તથા સુતેલા જેવા હાવાથી અવિચારિત મન વચન કાયા વાકય વાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org