________________
૭૬
1નયમ ન કરવાથી ગમે તેમ હિંસા વિગેરે ક્રિયા કરે, તેથી તે નિમિત્તે અપચ્ચકખાણ ક્રિયા જે સાવદ્ય (પાપ) અનુષ્ઠાન (इत्येो) छे, ते राय, हे अरखाना मलिदाष थतां तेव કર્મ બંધ થાય, અને સંસારભ્રમણ થાય, માટે મેક્ષમાં જનારે યથાશક્તિ પચ્ચકખાણુ કરવું, નામનિક્ષેપ થયા, હવે સૂત્ર અનુગમમાં અટક્યા વિના વિગેરે દોષરહિત શુદ્ધ ઉચ્ચાર કરવા, તે સૂત્ર કહે છે,
सुयं मे आउसंतेगं भगवया एवमवखायं इहखलु पच्चक्खाण किरिया णामज्झयणे, तस्सं अयमट्टे पणत्ते, आया अपच्चक्खाणी यावि भवति, आया अकिरियाकुसले या वि भवति, आया एतदंडे यावि भवति, आयागंतबाले यावि जवति, आया एगंतसुत्ते यावि भवति, आया अवियारमणवयणकायवक्के यावि भवति, आया अप्पsिहय पच्चक्खायपावकम्मे यावि भवति,
સુત્રાના સબંધ બતાવે છે, કે ગયું અધ્યયન સમાપ્ત કરતાં આહાર ગુપ્ત સમિત સહિત સદા પ્રયત્ન કરે, (ચા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org