________________
૭૧
कम्मणा चैव विपरियासमुवेंति ॥ से एवमायाह से एवमायाणित्ता आहारगुत्ते सहिए समिए सयाजए तिबेमि ॥ सू. ६२ ॥ बिय सूयक्खंधस्स आहारपरिण्णा णाम तईअमज्झयणं समत्तं ॥
આ પ્રમાણે કહીને બીજું આ કહે છે કે બધાં પ્રાણીઓ પ્રાણીભૂત જીવ સત્વ શબ્દો એકજ અ વાળા સમજવા માટે છે, અથવા થોડા ભેદ છે, તે આશ્રયી વ્યાખ્યાન કરવું, તે જુદીજુદી ચેાનિવાળા જુદીજુદી યાનિઓમાં જન્મે છે, કારણ કે નરક તિર્યંચ માણસ અને દેવમાં પરસ્પર જવાનું થાય છે, તે ત્યાં ઉત્પન્ન થયેલા તે તે શરીરના આહાર કરે છે, તેના આહાર કરતાં ગુપ્તિ ન પાળવાથી નવાં નવાં કમ અંધાવાથી તે કને વશ થઈને નરક તિર્યંચ મનુષ્ય દેવગતિમાં જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સ્થિતિ (આયુ) વાળા થાય છે, આથી સમજાવ્યું કે કેટલાક એવું માને છે, કે આ ભવમાં જેવા છે, તેવા બીજા ભવમાં રહેશે, તે ખાતુ છે એમ સૂચવ્યું, પણ એમ જાણવું કે કર્મ પછવાડે જનારા કર્મના મૂળ કારણથી કર્મીને વશ થયેલા તે તે ગતિએમાં ( જેવી મતિ તેવી ગતિ જેની કરણી તેવી પાર ઉતરણી પ્રમાણે ) જાય છે, અને તેજ ક`ને લીધે પાતે સુખના વાંછક હાવા છતાં તેથી ઉલટુ દુ:ખ છે, તેને પામે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org