________________
પ૭
જીિ ઉત્પન્ન થાય છે, ત્યાં માતાના ઉદરમાં વીર્ય રૂધિરને આહાર લીધા પછી માનું ખાધેલું ખાવાનું તથા ઉદરથી બહાર નીકળ્યા પછી પ્રથમ કે ઈડાપણે કઈ બચ્ચાં પણે જન્મ છે, ઈડાંવાળાને માતાની ગરમી તથા વાયુના આહારથી પુષ્ટ થવાનું છે, બચ્ચાંવાળાને માતાનું દૂધ પીવાનું છેવટે જે જેને હાથમાં આવ્યું તે ખાવાનું હોય છે, અને રૂ૫ રસ બંધ આકાર સ્પર્શ વિગેરે જુદા આકારનાં થાય છે, આ બધું પૂર્વ કમના લીધે થાય છે, એમ કહેલું છે, તે બધાં ભુજ પરિસર્પ આશ્રયી જાણવું, (કેટલાક શબ્દના અર્થ ટીકા કે ટબામાં નથી તે લેકમાંથી જાણી લેવા).
अहावरं पुरक्खायं णाणाविहाणं खहचर पंचिंदिय तिरिक्खजोणियाणं, तंजहा चम्मपक्खीणं लोमपक्खीणं समुग्गपक्खोणं विततपक्खीणं तेसिं च णं अहाबीएणं अहावगासेणं इत्थीए जहा उरपरिसप्पाणं, नाणत्तं ते जीवा डहरा समाणा माउगात्तसिणेहमाहारेंति, आणुपुव्वेणं वुढ्ढा वणस्सतिकायं तसथावरे य पाणे ते जीवा आहारेंति पुढविसरीरं जाव संतं, अवरेऽवि यणं तेसिं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org