________________
દે છે, ને વનસ્પતિમાં ઉત્પન્ન થએલા છ પૃથ્વી યોનિયા તથા ઉદક વૃક્ષ અધ્યારૂહ તૃણ ઔષધિ હરિતનિયામાં ઉત્પન્ન થયેલ વૃક્ષે વિગેરેના રૂપે જે જીવે છે તે બધા પિતાની યોનિમાંથી આહાર લે છે, વિગેરે બધું સમજવું, તેમ ત્રસ જીનાં શરીરને પણ આહાર કરે છે એ છેવટ સુધી જાણવું (કેટલાક દેશમાં માછલાં વિગેરેનું ખાતર નાખે છે, તથા હાડકાનું ખાતર નાંખે છે તેનાથી વનસ્પતિ પોષાય છે) આ સૂત્રથી વનસ્પતિ કાયના જીવમાં ચિતન્ય પ્રકટ દેખાય છે, તેથી તેનું સ્વરૂપ પ્રથમ કહ્યું (કે વ્યર્થ તેમને પીડે નહિ) હવે બાકીના પૃથ્વીકાય અપકાય અને વાઉકાય એ ચાર એકેદ્રિય હવે અનુક્રમે કહેશે, પણ વચમાં ત્રસ કાય (પ્રત્યક્ષ ચિત્ય વાળા મનુષ્ય તથા પશુ વિગેરે છે) છે, તે કહે છે, તેમાં નારકીના જે તીર્થંચના મનુષ્ય અને દેવ એવા ચાર ભેદે છે, તેમાં નારકીના છ અપ્રત્યક્ષ છે (આપણું નજરે દેખાતા નથી, તે અનુમાનથી સિદ્ધ કરવાના છે, તે બતાવે છે, પિતાનાં કરેલા દુષ્ટ કૃત્યેનાં ફલને ભોગવનારા કેટલાક જીવ છે એમ તેઓ સમજવા ( અહીં કેદખાનામાં પુરેલા અધમ કૃત્યેનાં ફળ ભેગવનારા છે તેવા અધિક પાપનાં ફળે ભેગવનારા તેઓ છે) તેમનો આહાર એકદમ અશુભ પુદગલથી બનેલે શરીરનાં છિદ્રોથી જ આહાર ગ્રહણ કરે છે, (આ લેમ આહાર જાણ,) પણ પ્રક્ષેપ આહાર (આપણી માફક )ખાવાને નથી, દેવો પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org