________________
३०
फलत्ताए विउति, ते जीवा तेसिं रुक्खजोणियाणं रुक्खाणं सिणेहमाहारेंति, ते जीवा आहारैति पुढवीसरीरं आउतेउवाउवणस्सइ० णाणाविहाणं तसथावराणं पाषाणं सरीरं अचित्तं कुव्वंति परिविद्धत्थं तं सरीरगं जाव सारुवि कडे संतं अवरेवि य णं तेसिं रुक्खजोणियाणं मूलाणं कंदाणं खंधाणं तयाणं सालाणं पवालाणं जावबीयाणं सरीरा णाणावण्णा पाणागंधा जाव णाणाविह सरीरपुग्गलविडविया ते जीवा कम्मोववन्नगा
भवतीति मक्खायं ॥ सु० ४६ ॥
પ્રથમ મૂળને કર્યું પછી થડને કહયું હવે ઝાડના અવયવા કહે છે, તીર્થ કરે ( કેવળ જ્ઞાનથી જોઇને )આવું કહેલું છે, આ જગતમાં બધા કર્મ ધારી જીવા જે વૃક્ષ ચેનિયા છે તે વનસ્પત્તિ કાયના અવયવાના આશ્રય કરેલા છે તે વનસ્પતિ રૂપે ખી જીવા ગણાય છે, કારણ કે તેમાં મુખ્ય એક જીવ આખા ઝાડમાં વ્યાપીને રહેલા છે, આકીના જીવા તે ઝાડના અવયામાં મૂળ કદ સ્કંધ (થડ) ચામડી ડાળી અંકુરા પાંદડાં
ફુલ ફળ બીજ એમ દશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org