________________
જે મૂળ શાખા પ્રતિ શાખા નાની ડાળીઓ પાંદડાં ફુલ ફળ વિગેરે છે, તે પૃથ્વી એનિમાંથી થયેલાં વૃક્ષે જુદા જુદા વર્ણનાં છે, જેમકે થડને રંગ જુદા જુદા પુદગલે લેવાથી મૂળીયાંને રંગ કરતાં જુદો હોય છે, તે પ્રમાણે ડાળી પાંદડાં કુલ ફળ વિગેરે જુદા જુદા શરીરના પુદગળે લઈને જુદા જુદા રંગનાં થાય છે, તે કહે છે, જુદા જુદા રસના વીર્ય વિપાકવાળા જુદા જુદા શરીરના પુદગળે લઈને સુરૂપ કુરૂપ સંસ્થાન વાળા થાય છે, તથા કેઈનું દઢ કેઈનું ઢીલું સંઘચણ હોય છે, કેઈનું પાતળું કેઈનું જાડું થડ હોય છે, આ પ્રમાણે જુદા જુદા શરીરે દરેક ઝાડ પોતાનામાં કરે છે, તે નકકી થયું,
હવે કેટલાક બાદ્ધ વિગેરે વનસ્પતિ વિગેરે સ્થાવર જી જ નથી, એવું જે માને છે, તેને નિષેધ કરવા કહે છે, તે વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા છે અજીવ નથી, કારણ કે જીવનું લક્ષણ ઉપયોગ છે, તે તેમને છે, તે બતાવે છે, તેમનામાં પણ આશ્રય (રહેઠાણ)થી ઉચે જવું વિગેરે કિયાથી ઉપગ દેખાય છે, તથા સારા અનુકુળ આહારની વૃદ્ધિ હાનિથી તેમના શરીરની વૃદ્ધિ હાનિ થતી હોવાથી નાના બાળક માફક તે જ સિદ્ધ થાય છે, વળી છેકેલી વધવાથી, નિદ્રા લેવાથી બધી છાલ ઉખેડવાથી વનસ્પતિને નાશ થાય વિગેરે હેતુઓ સમજી લેવા, કે વનસ્પતિ જીવ છે, વળી વનસ્પતિમાં સાક્ષાત્ ચિતન્ય દેખાય છે, છતાં અસિદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org