________________
તેમની નિ (ઉત્પત્તિનું સ્થાન) પૃથ્વીકાય છે, આ પૃથ્વી એટલા માટે બતાવી કે પૃથ્વી જે આધાર ન આપે તે તે બીજે અધર ઉગી શકે નહિ, જેમ શેવાળ જબાળ વિગેરેને ઉત્તિનું સ્થાન પાણું છે, તેમ વનસ્પતિનાં બીજને પૃથ્વીને આધાર છે, તેમ પૃથ્વીમાં ઉસન્ન થવાનો સંભવ છે, સદા તેમાંજ થાય છે, તેને પરમાર્થ એ છે કે તે જ હમેશાં કંઈ તે પૃથ્વી કાયમાં ઉન્ન થઈને કાયમ રહેતા નથી, બીજી ગતિમાં પણ જાય છે, તેમ પૃથ્વમાં તેમને વિશેષ કમ–ફેલાવું છે, તેથી પૃથ્વી બુકમો કહેવાય છે, તેના સાર એ છે કે તે પૃથ્વીમાં ઉંપન્ન થઈને તે પૃથ્વી ઉપર ઉંચે આકાશમાં વધે જાય છે, એ પ્રમાણે નિક સંભવવ્યુત્કમ વિગેરે અનદ્ય (બતાવીને) બીજું પણ કહે છે, કમેવગા–તેવું કર્મ વનસ્પત્તિ કાયમાં ઉત્પન્ન થવાવાળું હોવાથી પ્રેરાઈને તે વનસ્પતિ ઉગે તેવી પૃથ્વીમાં જાય છે તે કર્મોપગ છે, તેતે કર્મને વશ થઈને એકવાર વનસ્પતિમાં જન્મીને પાછા તેમજ ઉત્પન્ન થાય છે, કહ્યું છે કે
कुसुमपुरोप्ते बीजे मथुरायां नांकुरः समुद्भवति
यत्रैव तस्य बीजं तत्रैवोत्पद्यते प्रसवः ॥ १ ॥ કુસુમપુરમાં વાવ્યું બીજ ન મથુરામાં અંકુર થાય જ્યાં જેનું હોય વાવ્યું બીજ ત્યાં અંકુરે પ્રકટ દેખાય?
વળી તે છે કર્મના નિદાનથી ખેંચાયેલા તે પૃથ્વી કાયમાં ઉગેલા છે તે કર્મને વશ થઈને જુદી જુદી ચેનિમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org