________________
૧૨
ગેાચરીએ નીકળેલા જોઈ. જીવયશાએ પોતાના દેવર તિરકે ગણીને અધર ઉંચકી કહેવા લાગી કે બેનના લગ્નની ખુશાલીમાં ઘેર આવા, આપણે દેવર ભાાઈ લગ્ન મહેાત્સવ ઉજ નીએ સાધુને આ ઉચિત ન લાગ્યું, તેમ જીવયશા મુનિને પકડેલા છેડે તેમ નહાવાથી મુનિએ કંટાળીને જરા ધીરેથી ખ્યુ કે તું નણુ ંદના લગ્નમાં શા માટે આટલી ઉન્મત્ત થાય છે, તેના સાતમા ગર્ભ તારા પતિના પ્રાણ લઈને તને વિધવા બનાવવાને છે. આ સાંભળતાં મુનિને મુકી દીધા, નશેા ઉતરી ગયા અને પેાતાના પતિને એકતમાં તે વાત કહી દીધી;—
પેાતાના પ્રાણ લેનાર બેનને પુત્ર થશે એ વાત વારવાર હૃદયમાં ઠસી રહેવાથી તેના સાતે ગીને મારવાના નિશ્ચય કરી વસુદેવ પાસે એક વખત ખુશાલીમાં બેઠા ત્યારે કંસે વચન માગી લીધું કે મારી બહેન દેવકીની સાતે સુવાવડા મારે ત્યાં થાય ? વસુદેવના હૃદયમાં કપટ ન હેાવાથી તેમ પીયરમાં થાય તેમાં ખાટુ' ન હેાવાથી તે વચન આપ્યું હતું: -
――
દેવતાએ પૂર્વના છએ પુત્રને બદલી “સુલસા” શેઠાણીને ત્યાં મુકયા હતા અને તેના મરેલા છએ પુત્રોને દેવકીજીને ત્યાં મુકયા હતા, એમ છ એને મચાવ્યા, પણ સાતમા ગર્ભ મળદેવજીની સહાયથી વસુદેવે ગુપ્ત રીતે ની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org