________________
ફકીર, સારી કેળવણી લઈને પગે ચાલીને જુતાં પહેર્યા વિના સાદા જીવનથી જગતને ઉપગાર કરે તે હિન્દુ પોતે સ્વર્ગમિ કેમ ન થાય – - નરસિંહ મહેતા ઉંચ કેટિના નાગર છતાં હેડ જેવી નીચ જાતિના ઉદ્ધાર માટે આજ કૃષ્ણ પરમાત્માના ગુણેનું વર્ણન દેડવાડામાં જઈને કહી બતાવતા હતા અને કઈ પણ પ્રાણીને ભક્ત વૈષ્ણવ દુખ ન દે પણ દરેક પ્રકારે સહાચતા કરે તે માટે કહ્યું હતું કે –
ષ્ણવજનતે તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે” પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે... વૈ.
આનંદઘનજી જેવા આત્માનંદી મહાત્મા તે સાધુને વેષ મુકો દઈને કફની પહેરીને ફક્ત લેકે માટે અભેદભાવે સર્વત્ર વિચરી મુસલમાન સુદ્ધાંની એકત્રતા કરી હતી. તે તેમનું પદ કહી આપે છે,
રામ કહે રહેમાન કહો વળી દક્ષિણમાં થોડા વખત ઉપર થયેલા ચંપાલાલજી નામના સ્થાનકવાસી સાધુએ ભક્ત તુકારામના અભંગ કા શીખીને તેને ભાવાર્થ લેકેને સમજાવી અનેક માંસભક્ષક હિંસકેને દયાળુ બનાવી દીધા છે, અને પાચોરા પાસે ખેડ” ગામમાં ૧૯૯૫ની સાલમાં પિસ્તાલીશ ગામના પટેલેએ, એમના ઉપદેશથી બેધ પામી દશેરાના પાડા મારવા બંધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org